બાલ વાર્તા








           બાલ વાર્તા




કાબર અને કાગડો
મા ! મને છમ વડું
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
દલો તરવાડી
પેમલો પેમલી
સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી
ટીડા જોશી
ચલ ભંભોટિયા અપને ગામ
સસોભાઈ સાંકળિયા
૧૦ લે રે હૈયાભફ !
૧૧ ભણેલો ભટ્ટ
૧૨ બાપા-કાગડો !
૧૩ ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ
૧૪ લાવરીની શિખામણ
૧૫ સાબરનાં રૂપાળાં શીંગડાં
૧૬ વહોરાવાળું નાડું
૧૭ વાંદરો અને મગર
૧૮ જેવા સાથે તેવા
૧૯ રીંછે કાનમાં શું કહ્યું ?
૨૦ ઉંદર અને સિંહ
૨૧ ઉંદર સાત પૂંછડિયો
૨૨ ગમે તેને ભાઈબંધ ન બનાવાય
૨૩ ફુલણજી દેડકો
૨૪ ઉપકારનો બદલો અપકાર
૨૫ કોણ વધુ બળવાન?
૨૬ જ્યાં સંપ ત્યાં જંપ
૨૭ બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે
૨૮ પૈસાને વેડફાય નહિ
૨૯ ચોરની લાકડી એક વેંત ટૂંકી
૩૦ નકલ કામ બગાડે ને અક્કલ કામ સુધારે
૩૧ શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?
૩૨ મગતરાંએ મહારથીને નમાવ્યો
૩૩ કાગડો અને શિયાળ
૩૪ દોડવીર કાચબો
૩૫ કરતા હોય સો કીજિયે
૩૬ લાલચુ કૂતરો
૩૭ સૌથી મોટું ઈનામ
૩૮ શેરડીનો સ્વાદ
૩૯ ચતુર કાગડો
૪૦ બોલતી ગુફા
૪૧ શિયાળનો ન્યાય
૪૨ ચકલા ચકલીની વાર્તા
૪૩ કેડ, કંદોરો ને કાછડી
૪૪ અગ્રે અગ્રે વિપ્રઃ
૪૫ લખ્યા બારુંની વાર્તા
૪૬ આનંદી કાગડો







આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો

જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો.

ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે એ જોઈને, સંબંધ રિસિવ કરતો થઈ ગયો,
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ, સ્વીચ ઓફ કરતો થઈ ગયો.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ, મોડેલ બદલતો થઈ ગયો,
મિસિસને છોડીને મિસને, એ કોલ કરતો થઈ ગયો.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ, જુઓને જીવ બાળતો થઈ ગયો,
સાલું , થોડી રાહ જોઈ હોત તો!, એવું ઘરમાં યે કહેતો થઈ ગયો.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં, એમ કહેતો એ થઈ ગયો,
આજે હચ તો કાલે રિલાયન્સ એમ, ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં, કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો,
હવે શું થાય બોલો, મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!





  





મૈત્રીનું મૂલ્ય

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિન્તુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

- chetan g khandla



No comments:

Post a Comment